ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $10.5\,cm $ છે. તો $20$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ  ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$  થાય.

  • A

    $77$

  • B

    $231$

  • C

    $115.5$

  • D

    $36.75$

Similar Questions

$15$ સેમી અને $18$ સેમી ત્રિજયાવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળા બરાબર જેનો પરિઘ હોય એવા વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)

$\odot( P , 30)$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $300$ સેમી$^2$ છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ .......... સેમી હોય.

વર્તુળની ક્ષેત્રફળ $38.5\,m ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots m$ થાય.

વર્તુળ $3.5\,cm $ ની ત્રિજ્યા છે. બે પરસ્પર લંબ હોય તેવી ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.

એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.