આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)
$2784$
$2635$
$2186$
$2745$
બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર $25:36$ હોય, તો તેમના પરિધોનો ગુણોત્તર .......... થાય.
જો $r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ, $2r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ જેટલી હોય, તો પહેલા વર્તુળના અનુરૂપ વૃત્તાંશનો ખૂણો, બીજા વર્તુળના અનુરૂપ વૃત્તાંશના ખૂણા કરતાં બમણો હોય. આ વિધાન અસત્ય છે ? શા માટે ?
આકૃતિમાં બતાવેલ ચોરસ $ABCD$ ની લંબાઈ $42$ સેમી છે. ચોરસની દરેક બાજુ પર અર્ધવર્તુળ દોરીને છાયાંકિત ચિત્રની રચના કરવામાં આવી છે. આ છાયાંકિત ચિત્રનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
વર્તુળ$\odot( O , 5.6)$ માં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ અને ચાપના ભાગના ક્ષેત્રફળના તફાવત $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .
વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના $\frac{1}{6}$ ગણી છે. તો ચાપ $\widehat{ ACB }$ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો.