$O$ કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા $\overline{ O A }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તેથી બનતા લઘુવૃત્તાંશની પરિમિતિ $75$ સેમી હોય, તો તેને . અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$)
$126$
$134$
$142$
$215$
વર્તુળમાં ગુરુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.
વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.
જો વર્તુળની ત્રિજ્યાના માપમાં $10 \%$ વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં .......... $\%$ વધારો થાય.
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $6\,cm $છે. તો મિનિટ કાંટા દ્વારા $10$ મિનિટમાં આંતરવા આવેલ ભાગનું ક્ષેત્રફળ$\ldots \ldots \ldots \ldots cm ^{2}$. $(\pi=3.14)$
વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.