આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)

1061-44

  • A

    $35$

  • B

    $13.83$

  • C

    $78.5$

  • D

    $39.25$

Similar Questions

જો વર્તુળનું ક્ષેત્રફળ $154$ સેમી$^2$ હોય, તો તેની પરિમિતિ (સેમીમાં)

જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર .......

એક વર્તુળનું ક્ષેત્રફળ $75.46$ સેમી$^2$ છે. આ વર્તુળનો પરિઘ શોધો. (સેમી માં)

વર્તુળની ત્રિજ્યા $10\, cm $ છે અને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $75 \,cm ^{2}$ છે તો લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ થાય.

એક છત્રીમાં  $8$ સળિયા  સરખા અંતરે આવેલા છે. ધારો કે છત્રી એક સમથલ વર્તુળ છે કે જેની ત્રિજ્યા $56 \,cm $ છે. તો બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.