વર્તુળની ત્રિજ્યા $10\, cm $ છે અને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $75 \,cm ^{2}$ છે તો લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ થાય.

  • A

    $15$

  • B

    $25$

  • C

    $7.5$

  • D

    $12.5$

Similar Questions

$a$ સેમી લંબાઈ અને $b$ સેમી પહોળાઈ $(a > b)$ વાળા લંબચોરસની અંતર્ગત દોરેલા મોટામાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ $\pi b^{2}$ સેમી$^{2}$ છે ? શા માટે ?

આકૃતિ માં,$8$ સેમી વિકર્ણવાળો એક ચોરસ વર્તુળમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

એક વર્તુળનું ક્ષેત્રફળ $346.5$ સેમી$^2$ છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

$14$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

$20$ મી $\times 16$ મી પરિમાણવાળા લંબચોરસ ખેતરના કોઈ એક ખૂણે, $14$ મી લંબાઈના દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાય ચરી શકે તેટલા ખેતરના ભાગનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)