એક વર્તુળનું ક્ષેત્રફળ $75.46$ સેમી$^2$ છે. આ વર્તુળનો પરિઘ શોધો. (સેમી માં)
$42.26$
$36.8$
$30.8$
$20.6$
આકૃતિમાં બતાવેલ ચોરસ $ABCD$ ની લંબાઈ $42$ સેમી છે. ચોરસની દરેક બાજુ પર અર્ધવર્તુળ દોરીને છાયાંકિત ચિત્રની રચના કરવામાં આવી છે. આ છાયાંકિત ચિત્રનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
વર્તુળ $\odot( O , r)$ નું ક્ષેત્રફળ $240\,cm ^{2} $ છે અને $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $45$ છે. તો લઘુવૃતાંશ$OACB$ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.
વર્તુળમાં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA =5.6\, cm $ હોય તો ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .
$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે