જો સમાંતરબાજુ ફલક (parallelepiped) કે જેની ધાર સદિશો $\bar{a}, \bar{b}, \bar{c}$ છે તેનું ઘનફળ $12$ હોય,તો ચતુષ્ફલક (tetrahedron) કે જેની ધાર $\bar{a}+\bar{b}, \bar{b}+\bar{c}$ અને $\bar{c}+\bar{a}$ છે તેનું ઘનફળ કેટલું થાય?

  • A
    $4 \text{ (એકમ)}^3$
  • B
    $24 \text{ (એકમ)}^3$
  • C
    $6 \text{ (એકમ)}^3$
  • D
    $12 \text{ (એકમ)}^3$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ સમાંતર સદિશો હોય,તો $[a \ c \ b] = $

ધારો કે $a=p(\hat{i}+\hat{j}+\hat{k})$,$b=\hat{i}+\hat{j}-2\hat{k}$,અને $c=2\hat{i}-\hat{j}+2\hat{k}$ ત્રણ સદિશો છે. જો $[abc]$ નું મૂલ્ય $15$ થી વધુ ન હોય અને $-5$ થી ઓછું ન હોય,તો $p$ કયા અંતરાલમાં આવે છે?

ધારો કે ચતુષ્ફલક $ABCD$ નું ઘનફળ $81$ ઘન એકમ છે અને $G_1, G_2, G_3$ એ અનુક્રમે ત્રિકોણીય ફલકો $ABC, ABD$ અને $ACD$ ના મધ્યકેન્દ્રો છે. તો ચતુષ્ફલક $AG_1G_2G_3$ નું ઘનફળ (ઘન એકમમાં) કેટલું થાય?

જો $A$,$B$ અને $C$ ત્રણ અસમતલીય સદિશો હોય,તો $(A + B + C) \cdot ((A + B) \times (A + C)) = \dots$

સદિશ $c \cdot (b+c) \times (a+b+c)$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo