એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?
$0$
$8$
$-8$
$4 $
એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને પ્રથમ $S$ અંતર $f$ પ્રવેગથી કાપે છે, ત્યારબાદ $t$ સમય સુધી અચળ ઝડપે ગતિ કરે છે. ત્યારબાદ $\frac{f}{2}$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. જો કુલ અંતર $15S$ હોય, તો ....
એક કણ સીધી રેખામાં ગતિ કરે છે અને તેની સ્થિતિ $x$ એ સમયે $x^2=2+t$ દ્વારા આપવામાં આવે છે. તેનો પ્રવેગ શેના દ્વારા આપવામાં આવે છે?
એક કણ $x$- અક્ષની સાપેક્ષે એવી રીતે ફરે છે કે તેના $x-$ યામો એે સમીકરણ $x=4-2 t+t^2$ મુજબ સમય, સાથે બદલાય છે. કણની ઝડપ સમય સાથે કેવી રીતે બદલાઈ જશે ?
પ્રારંભમાં વિરામ સ્થાને થી $x$-અક્ષ સાથે $x=0$ આગળના સંદર્ભ બિંદુ થી $v$ વેગ થી કે જે $v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}$ મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ_____$\mathrm{ms}^{-2}$હશે.
કણને પ્રતિપ્રવેગ ક્યારે હોય ?