ટ્રેન ના સફર દરમ્યાન મહત્તમ પ્રવેગ કેટલા..........$km h^{-2}$ મળે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવેગ-સમય $(a-t)$ આસેખ માટે, $t=0$ થી $t=6 \,s$ માં કણના વેગમાં .......... $m / s$ ફેરફાર થાય?
કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?
$v \to t$ ના આલેખનો ઢાળ અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?