જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજયાવાળાં વર્તુળોના પરિઘનો સરવાળો, $R$ ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ જેટલો હોય, તો

  • A

    $R _{1}+ R _{2} < R$

  • B

    $R _{1}+ R _{2} > R$

  • C

    $R _{1}, R _{2}$ અને $R$ના સંબંધ વિશે કશું ચોક્કસ કહી શકાય નહિ.

  • D

    $R _{1}+ R _{2}= R$

Similar Questions

આકૃતિમાં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ $5$ સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.

એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

$3850$ સેમી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળના કેન્દ્ર આગળ $90$ ના માપનો ખૂણો આંતરે તે ચાપની લંબાઈ ......... સેમી હોય.

એક ટ્રેક્ટરના આગળ અને પાછળનાં પૈડાંના વ્યાસ અનુક્રમે $80$ સેમી અને $2$ મી છે. જો આગળનું પૈડું $1400$ પરિભ્રમણ કરે, તો તેટલું અંતર કાપવા પાછળનાં પૈડાંએ કેટલાં પરિભ્રમણ કરવા પડે ?

એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ ₹ $60$ પ્રતિ મી લેખે ? ₹ $26,400$ થાય છે. આ મેદાન પર સિમેન્ટ કોંક્રીટનું લીંપણ કરવાનો ખર્ચ ₹ $50$ પ્રતિ મી$^2$ લેખે શોધો. (₹ માં)