એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

  • A

    $48$

  • B

    $33$

  • C

    $18$

  • D

    $28$

Similar Questions

$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $10$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ$ = ..........$ સેમી$^2$

વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

વર્તુળમાં લઘુચાપની લંબાઈ  $110 \,cm$ છે અને કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો  $150$ છે તો વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય,

એક છત્રીમાં  $8$ સળિયા  સરખા અંતરે આવેલા છે. ધારો કે છત્રી એક સમથલ વર્તુળ છે કે જેની ત્રિજ્યા $56 \,cm $ છે. તો બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.

વર્તુળની ત્રિજ્યા $7\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $\frac{86}{3}\,cm $ છે. તો આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.