એક ટ્રેક્ટરના આગળ અને પાછળનાં પૈડાંના વ્યાસ અનુક્રમે $80$ સેમી અને $2$ મી છે. જો આગળનું પૈડું $1400$ પરિભ્રમણ કરે, તો તેટલું અંતર કાપવા પાછળનાં પૈડાંએ કેટલાં પરિભ્રમણ કરવા પડે ?

  • A

    $560$

  • B

    $540$

  • C

    $500$

  • D

    $520$

Similar Questions

જો $\theta$ એ ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશના ખૂણાનું માપ અંશમાં હોય, તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ

આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ $ABCD$ ની લંબાઈ $21$ સેમી છે. $\widehat{A P C}$ એ $\odot( B , B A )$ નું તથા $\widehat{ AQC }$ એ છે $\odot( D , D A )$ નું ચાપ છે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

જો વર્તુળમાં બે ભિન્ન લઘુવૃતાંશના ક્ષેત્રફળનો ગુણોતર $1: 4 $ હોય તો તેમના દ્વારા કેન્દ્ર આગળ અંતરેલા ખૂણાનો ગુણોતર  $\ldots \ldots \ldots \ldots $ થાય.

$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પતરામાંથી $21$ સેમી લંબાઈનો નિયમિત ષટ્રકોણ કરી લેવામાં આવે, તો બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$)