પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...
વિષુવવૃત્ત પાસે વધે અને ધ્રુવ પાસે અચળ રહે
વિષુવવૃત્ત પાસે ધટે અને ધ્રુવ પાસે અચળ રહે.
વિષુવવૃત્ત પાસે અચળ રહે અને ધ્રુવ પાસે ધટે
વિષુવવૃત્ત પાસે અચળ રહે અને ધ્રુવ પાસે વધે
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
$60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?
પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?