પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યામાં ઘટાડો થાય તો તેની સપાટી પર $g$ નું મૂલ્ય વધે કે ઘટે ?
વિષુવવૃત્ત પર એક માણસના હાલના વજન કરતાં $\frac{3}{5}$ માં ભાગનું વજન થવા માટે પૃથ્વીએે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ?
એક ગ્રહ ની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નૂ મૂલ્ય પૃથ્વીની સપાટી કરતાં ચોથા ભાગનું છે જો સ્ટીલ ના દડા ને તે ગ્રહ પર લઈ જતાં નીચેના માથી કયુ સાચું નથી
જો પૃથ્વીની ત્રિજયા $R $ હોય તો,પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઇએ $g$ નું મૂલ્ય ઘટીને $\frac{g}{9}$ થઇ જાય? ($g= $ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ )
મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?