$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
$\frac{g}{{{{\left( {1 + \frac{h}{R}} \right)}^2}}}$
$g\left( {1 - \frac{{2h}}{R}} \right)$
$\frac{g}{{{{\left( {1 - \frac{h}{R}} \right)}^2}}}$
$g\left( {1 - \frac{h}{R}} \right)$
મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?
જો પૃથ્વીનું દળ $P$ ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}$ છે. જ્યાં $v_e$ નિષ્ક્રમણ વેગ છે. $x$ ની કિંમત કેટલી હશે?
પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુર્ત્વીય સ્થિતિમાન $-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}$ છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ $6.4 \mathrm{~m} / \mathrm{s}^2$ છે. પૃથ્વીનછી સરેરાશ ત્રિજ્યાં $6400 \mathrm{~km}$ છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદૂની ઉંચાઈ__________થશે.
કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.
ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો