પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીના ધરીભ્રમણના કારણે અસરકારક ગુરુત્વપ્રવેગમાં ધટાડો થાય છે. આ અસર ધ્રુવ પ્રદેશ પર શૂન્ય અને વિષુવવૃત્ત પર મહતમ જોવા મળે છે.

Similar Questions

ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?

પૃથ્વી ની સપાટી પર $W$ વજન ધરાવતા પદાર્થ નું સપાટી થી $R/2 $ ઊંચાઈએ પદાર્થ નું વજન ( પૃથ્વીની ત્રિજ્યા $=R$ )

મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?

પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............

  • [JEE MAIN 2022]

બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો

  • [AIIMS 1985]