વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ......... ગણું થાય.
$2$
$8$
$6$
$4$
વર્તુળની ત્રિજ્યા $21\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $64\,cm $ છે. તો આ વૃતાંશની લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ છે.
વર્તુળ કે જેની ત્રિજ્યા $35\,cm$ હોય તેમાં અંકિત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$.
વર્તુળ કે જેમાં ત્રિજ્યા $30\,cm $ છે અને લઘુચાપ કેન્દ્ર આગળ $60$ નો ખૂણો બનાવે છે તો લઘુચાપ દ્વારા કેન્દ્ર આગળ બનવા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots$ $cm ^{2}$ થાય. $(\pi=3.14)$
આકૃતિમાં બતાવેલ ચોરસ $ABCD$ ની લંબાઈ $42$ સેમી છે. ચોરસની દરેક બાજુ પર અર્ધવર્તુળ દોરીને છાયાંકિત ચિત્રની રચના કરવામાં આવી છે. આ છાયાંકિત ચિત્રનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
બે વર્તુળોના પરિઘ સમાન છે. તો તેમના ક્ષેત્રફળ સમાન હોય તે આવશ્યક છે ?