વર્તુળની ત્રિજ્યા $12\,cm$ છે અને તેમાં લઘુચાપની લંબાઈ $12\,cm$ હોય તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવો.

  • A

    $144$

  • B

    $72$

  • C

    $36$

  • D

    $48$

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)

એક કારના પૈડાની ત્રિજ્યા $21$ સેમી છે. જો તે મિનિટમાં $800$ પરિભ્રમણ કરે, તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં શોધો.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદર $7$ મી પહોળો રસ્તો છે. આકૃતિમાં બતાવ્યા મુજબના છાયાંકિત ભાગનું સમારકામ કરવાનું છે. સમારકામનો ખર્ચ ₹ $40$ મી$^2$ લેખે કેટલો થશે ? (₹ માં)

$a$ સેમી લંબાઈ અને $b$ સેમી પહોળાઈ $(a > b)$ વાળા લંબચોરસની અંતર્ગત દોરેલા મોટામાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ $\pi b^{2}$ સેમી$^{2}$ છે ? શા માટે ?

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $10.5\,cm $ છે. તો $20$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ  ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$  થાય.