$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.

  • A

    $4900$

  • B

    $2450$

  • C

    $19600$

  • D

    $9800$

Similar Questions

$77$ મી ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

$50$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $20$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $= ...........$ સેમી$^2$

એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

$12$ સેમી ત્રિજ્યાવાળા જેને અનુરૂપ વૃત્તાંશનો કેન્દ્રીય ખૂણો $60^{\circ}$ હોય તેવા વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)

$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.