જો પૃથ્વીની ત્રિજ્યા માં $2\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો પૃથ્વી ની સપાટી પરનું વજન...

  • A

    ઘટે

  • B

    વધે

  • C

    ફેરફાર નો થાય

  • D

    એક પણ નહીં

Similar Questions

ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં $1/9$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. પૃથ્વી પર પદાર્થ નું વજન $90\, kg$ હોય તો ચંદ્ર પર તેનું વજન .......... $kg$ થાય .

પૃથ્વીની સપાટીથી $1\; km$  ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ $d\,=$ ......... $km$

  • [NEET 2017]

સ્ટીલના અને લાકડાના દડાને $h$ ઊંચાઈ થી શૂન્યાવકાશ માથી મુક્ત કરવામાં આવે તો બંને ને જમીન પહોચવા લાગતો સમય સરખો હોય તે માટેનું કારણ

પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]

એક ગ્રહનું વજન પૃથ્વી કરતા બમણું છે. તેની સરેરાશ ધનતા પૃથ્વીની ધનતા જેટલી છે. $W$ વજનવાળા પૃથ્વી પર આવેલા પદાર્થનું વજન તે ગ્રહ પર $........$ હશે.

  • [JEE MAIN 2023]