સ્ટીલના અને લાકડાના દડાને $h$ ઊંચાઈ થી શૂન્યાવકાશ માથી મુક્ત કરવામાં આવે તો બંને ને જમીન પહોચવા લાગતો સમય સરખો હોય તે માટેનું કારણ

  • A

    શૂન્યાવકાશમાં ગુરુત્વ પ્રવેગ સમાન હોય જે દળ અને પરિમાણ પર આધાર રાખે નહીં

  • B

    શૂન્યાવકાશમાં ગુરુત્વ પ્રવેગ દળ પર આધાર રાખે

  • C

    શૂન્યાવકાશમાં ગુરુત્વ પ્રવેગ શૂન્ય હોય

  • D

    શૂન્યાવકાશમાં પદાર્થ પર ઘર્ષણ લાગે અને તે પદાર્થના દળ પર આધાર રાખે

Similar Questions

$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?

પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.

પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?  (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)

  • [JEE MAIN 2019]

પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યામાં ઘટાડો થાય તો તેની સપાટી પર $g$ નું મૂલ્ય વધે કે ઘટે ?

ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?