પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]

  • A

    $32$

  • B

     $64$

  • C

    $128$

  • D

    $1600$

Similar Questions

સ્ટીલના અને લાકડાના દડાને $h$ ઊંચાઈ થી શૂન્યાવકાશ માથી મુક્ત કરવામાં આવે તો બંને ને જમીન પહોચવા લાગતો સમય સરખો હોય તે માટેનું કારણ

ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?

જો પૃથ્વીની ત્રિજ્યા માં $2\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો પૃથ્વી ની સપાટી પરનું વજન...

જો પૃથ્વીનું દળ અચળ રહે તે રીતે, સંકોચન થવાથી પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યાના $n$ મા ભાગની થઈ જાય તો તેની સપાટી પર $g'_e$ મૂલ્ય કેટલું થાય ? 

પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)

  • [JEE MAIN 2019]