જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?
એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર '$R$' ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ $T_1=4 \mathrm{~s}$ છે. જો તેને પૃથ્વીની સપાટીથી '$2R$' ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ ‘ $T_2$ ' કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [$R$ = પૃથ્વીની ત્રિજ્યાં]
ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?
[$g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}$ લો અને પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$]
જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો.