ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં $1/9$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. પૃથ્વી પર પદાર્થ નું વજન $90\, kg$ હોય તો ચંદ્ર પર તેનું વજન .......... $kg$ થાય .

  • A

    $45$

  • B

    $202.5$

  • C

    $90$

  • D

    $40$

Similar Questions

પૃથ્વીની ઘનતા બદલાયા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પૃથ્વીની સપાટી પરના પદાર્થનું વજન શોધો. 

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવો. 

જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી

પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?

જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંન્નેમાં $1\%$ નો ઘટાડો થાય તો ગુરુત્વ પ્રવેગમાં કેટલો ફેરફાર થાય?