જો પૃથ્વીના પરિભ્રમણનો વેગ વધે તો વિષુવવૃત પાસે પદાર્થનું વજન
ઘટે
અચળ રહે
વધે
ધ્રુવ પાસે વધે
વજનવિહીનતા એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ?
પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)
પૃથ્વીની સપાટીથી $1\; km$ ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ $d\,=$ ......... $km$
$W$ વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન $..........$ થશે.