જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય
પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
પૃથ્વી જેટલી ઘનતા અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ બમણો ધરાવતા ગ્રહ છે. તો ગ્રહ અને પૃથ્વીના ગુરુત્વપ્રવેગનો ગુણોતર શોધો.
પૃથ્વીની ધ્રુવપ્રદેશ પાસેની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા લગભગ કેટલી વધુ છે ?