ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?
$ E{v^2} $
$ E{v^{ - 2}} $
$ F{v^{ - 1}} $
$ F{v^{ - 2}} $
પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ લખો.
એકમોની નવી પદ્ધતિમાં ઊર્જા $(E)$, ઘનતા $(d)$ અને પાવર $(P)$ ને મૂળભૂત એકમો તરીક લેવામાં આવે છે, તો પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નું પારિમાણિક સૂત્ર શું હશે?
$P = \frac{{a - {t^2}}}{{bx}}$ છે જ્યાં $P$ દબાણ, $x$ અંતર અને $t$ સમય છે તો $a/b$ નું પરિમાણિક સૂત્ર શું થાય?
જો $A$ અને $B$ ના પરિમાણિક સૂત્ર સમાન ના હોય તો નીચેનમનથી કઈ વસ્તુ શક્ય નથી?