જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી
ચાર ગણું થાય
બમણું થાય
જેટલુ જ રહે
અડધું થાય
પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ અને ઘનતા $\rho_1$ અને $\rho_2$ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?
ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?
જો પૃથ્વીનું દળ અચળ રહે તે રીતે, સંકોચન થવાથી પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યાના $n$ મા ભાગની થઈ જાય તો તેની સપાટી પર $g'_e$ મૂલ્ય કેટલું થાય ?