બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ અને ઘનતા $\rho_1$ અને $\rho_2$ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
${g_1}:{g_2} = \frac{{{\rho _1}}}{{R_1^2}}:\frac{{{\rho _2}}}{{R_2^2}}$
${g_1}:{g_2} = {R_1}{R_2}:{\rho _1}{\rho _2}$
${g_1}:{g_2} = {R_1}{\rho _2}:{R_2}{\rho _1}$
${g_1}:{g_2} = {R_1}{\rho _1}:{R_2}{\rho _2}$
જે પદાર્થનું વજન $1\,N$ છે તે પદાર્થનું દળ જણાવો.
પૃથ્વીના કેન્દ્ર પર પદાર્થનું વજન
પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવો.
પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?
ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો