ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગુરુત્વપ્રવેગ $g=\frac{ GM _{e}}{ R _{e}^{2}}$ હોવાથી $g \propto \frac{1}{ R _{e}^{2}}$ અને પૃથ્વી વિષુવવૃત્ત પાસે થોડી ઉપસેલી છે. તેથી તે સ્થાને $R _{e}$ નું મૂલ્ય મોટું હોવાથી $g$ નું મૂલ્ય ઓછું મળે. જ્યારે ધ્રુવપ્રદેશ પાસે ચપટી છે તેથી તે સ્થાને $R_{e}$ નું મૂલ્ય ઓછું હોવાથી $g$ નું મૂલ્ય વધુ મળે છે. તેથી ક્હી શકાય કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી.

Similar Questions

પૃથ્વીની સરેરાશ ઘનતા ________

  • [AIEEE 2005]

પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા બમણી થાય છે તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થાય ?

પૃથ્વી પરના ક્યા સ્થળે $g$ નું મૂલ્ય મહત્તમ મળે છે ? તેના કારણો જણાવો.

પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ? 

વિષુવવૃત્ત પર એક માણસના હાલના વજન કરતાં $\frac{3}{5}$ માં ભાગનું વજન થવા માટે પૃથ્વીએે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ?