$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?

  • A

    $\frac{d}{{{R^2}}}$

  • B

    $d{R^2}$

  • C

    $dR$

  • D

    $\frac{d}{R}$

Similar Questions

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.

  • [JEE MAIN 2023]

પૃથ્વીના ક્યા સ્થળે અસરકારક ગુરુત્વપ્રવેગ મહત્તમ થશે ? 

એક $90 \mathrm{~kg}$ ની વસ્તુને પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે મૂકવામાં આવે છે કે જે. . . . . . . . . જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. $R$= પૃથ્વીની ત્રિજ્યા $\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)$

  • [JEE MAIN 2024]

$G$ અને $g$ નો તફાવત આપો.

પૃથ્વીના કેન્દ્રથી $2000\, km$ અંતરે ગુરુપાકર્ષી પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થાય?

($R_{\text {earth }}=6400\;km$ $, r =2000\;km$ $, M _{\text {earth }}=6 \times 10^{24}\;kg$ આપેલ છે $)$

  • [AIIMS 2019]