જો $y = f(x) = \frac{{ax + b}}{{cx - a}}$, તો $x$ મેળવો
$1/f(x)$
$1/f(y)$
$yf(x)$
$f(y)$
આપેલ પૈકી . . . . યુગ્મ વિધેય છે.
જો $f(x) = \cos (\log x)$, તો $f(x)f(y) - \frac{1}{2}[f(x/y) + f(xy)] = $
ધારો કે $f ^1( x )=\frac{3 x +2}{2 x +3}, x \in R -\left\{\frac{-3}{2}\right\}$ છે. $n \geq 2$, માટે $f ^{ n }( x )= f ^1 0 f ^{ n -1}( x )$ પ્રમાણે વ્યાખ્યાયિત કરો.જો $f ^5( x )=\frac{ ax + b }{ bx + a }, \operatorname{gcd}( a , b )=1$, જ્યાં $a$ અને $b$ પરસ્પર અવિભાજ્ય છે,તો $a+b=............$.
ધારોકે $R =\{ a , b , c , d , e \}$ અને $S =\{1,2,3,4\}$ તો $f( a ) \neq 1$ હોય તેવા $f: R \rightarrow S$ વ્યાપ્ત વિધેયોની સંખ્યા $.........$ છે.
જો $f\ (x)$ વિધેય દરેક $x, y, \in N$ માટે $f\ (x + y) = f(x) f(y)$ ને સંતોષે જેથી $f(1) = 3$ અને $\sum\limits_{x\, = \,1}^n {{{f}}(x)} \, = \,120$ થાય. તો $n$ નું મૂલ્ય કેટલું થાય?