જો ${a_1},{a_2},{a_3},{a_4}$ એ ${(1 + x)^n}$ ની વિસ્તરણના ચાર ક્રમિક પદ હોય , તો $\frac{{{a_1}}}{{{a_1} + {a_2}}} + \frac{{{a_3}}}{{{a_3} + {a_4}}}$ =

  • [IIT 1975]
  • A

    $\frac{{{a_2}}}{{{a_2} + {a_3}}}$

  • B

    $\frac{1}{2}\frac{{{a_2}}}{{({a_2} + {a_3})}}$

  • C

    $\frac{{2{a_2}}}{{{a_2} + {a_3}}}$

  • D

    $\frac{{2{a_3}}}{{{a_2} + {a_3}}}$

Similar Questions

જો $(1 - 2x + 5x^2 - 10x^3) (1 + x)^n = 1 + a_1x + a_2x^2 + ....$ આપેલ હોય અને $a_1^2\,= 2a_2$ હોય તો $n$ ની કિમત મેળવો 

$\sum\limits_{n = 1}^\infty {\frac{{^n{C_0} + ...{ + ^n}{C_n}}}{{^n{P_n}}}} $ = . . .

 $(1+x)^{500}+x(1+x)^{499}+x^2(1+x)^{498}+\ldots . .+x^{500}$ માં $x ^{301}$નો સહગુણક $........$ છે.

  • [JEE MAIN 2023]

જો ${(x - 2y + 3z)^n}$ ના વિસ્તરણમાં પદની સંખ્યા $45$ હોય , તો $n= $. . .

જો $\left(x^{n}+\frac{2}{x^{5}}\right)^{7}$ ના દ્વિપદી વિસ્તરણમાં ધન ધાતવાળા તમામ $x$ ના સહગુણકોનો સરવાળો $939$ હોય, તો $n$ ની તમામ શક્ય પૂણાંક કિંમતોનો સરવાળો $\dots\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]