જો $x$ વાસ્તવિક હોય,તો $x^2 - 6x + 13$ ની કિંમત શેનાથી ઓછી ન હોય?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

સમીકરણ $|x|^2-5|x|+6=0$ ના તમામ વાસ્તવિક બીજનો ગુણાકાર કેટલો થાય?

સમીકરણ $x^2 - 3|x| + 2 = 0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી છે?

$3ax^2+3bx+c=0$ ના બીજ કરતા ત્રણ ગણા બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ કયું છે?

જો સમીકરણ $(m - n)x^2 + (n - l)x + l - m = 0$ ના બીજ સમાન હોય,તો $l, m$ અને $n$ શું સંતોષે છે?

સમીકરણ $x^2+x-n = 0$ ધ્યાનમાં લો,જ્યાં $n \in N$ અને $n \in [5, 100]$ છે. તો $n$ ના એવા ભિન્ન મૂલ્યોની કુલ સંખ્યા શોધો કે જેથી આપેલ સમીકરણના બીજ પૂર્ણાંક હોય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo