જો ${\log _5}a.{\log _a}x = 2 $ તો $x = . . . .$
$125$
${a^2}$
$25$
એકપણ નહી.
સમીકરણ $\left| {1 - {{\log }_{\frac{1}{6}}}x} \right| + \left| {{{\log }_2}x} \right| + 2 = \left| {3 - {{\log }_{\frac{1}{6}}}x + {{\log }_{\frac{1}{2}}}x} \right|$ નો ઉકેલગણ $\left[ {\frac{a}{b},a} \right],a,b, \in N,$ હોય તો $(a + b)$ ની કિમત મેળવો.
જો ${\log _{0.3}}(x - 1) < {\log _{0.09}}(x - 1),$ તો $x$ નો અંતરાલ મેળવો.
જો ${\log _{0.04}}(x - 1) \ge {\log _{0.2}}(x - 1)$ તો $x$ ની .. . . . અંતરાલમાં છે.
સમીકરણ $log_7(2^x -1) + log_7(2^x -7) = 1$ ના ઉકેલોની સંખ્યા મેળવો.
સરવાળો $\sum \limits_{n=1}^{\infty} \frac{2 n^2+3 n+4}{(2 n) !}= ..............$