જો $\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m$ અને $\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m$ છે. સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાંના ધટકનું મૂલ્ય $.....m$ થશે.
$2$
$1$
$3$
$4$
જો $\overrightarrow P .\overrightarrow Q = PQ,$ તો $\overrightarrow P $ અને $\overrightarrow Q $ બંને વચ્ચે નો ખૂણો ....... $^o$ હશે.
સદીશ ${\rm{2\hat i}}\,\, + \;\,{\rm{2\hat j}}\,\,{\rm{ - }}\,\,{\rm{2\hat k}}\,{\rm{,}}\,\,{\rm{5\hat i}}\,\, + \;\,{\rm{y\hat j}}\,\, + \,{\rm{\hat k}}\,$ અને $\,{\rm{ - \hat i}}\,\, + \;\,{\rm{2\hat j}}\,\, + \;\,{\rm{2\hat k}}$ એ એક જ સમતલમાં સદીશો છે તો $y$ નું મૂલ્ય . .. . . છે .
સદિશોના કાર્તેઝિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો.