જો $\overrightarrow{P} \cdot \overrightarrow{Q} = PQ$ હોય,તો $\overrightarrow{P}$ અને $\overrightarrow{Q}$ વચ્ચેનો ખૂણો ....... $^\circ$ છે.

  • A
    $0$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

અદિશ ગુણાકારની મદદથી બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો.

જો $\overrightarrow{ P } \times \overrightarrow{ Q } = \overrightarrow{ Q } \times \overrightarrow{ P }$ હોય,તો $\overrightarrow{ P }$ અને $\overrightarrow{ Q }$ વચ્ચેનો ખૂણો $\theta$ $(0^{\circ} < \theta < 360^{\circ})$ છે. $\theta$ નું મૂલ્ય ........ હશે. ($^{\circ}$ માં)

ત્રણ સદિશો $\vec{A}, \vec{B}$ અને $\vec{C}$ એવા છે કે $\vec{A} \cdot \vec{B} = 0$ અને $\vec{A} \cdot \vec{C} = 0$. તો $\vec{A}$ એ કોને સમાંતર છે?

બે સદિશોનો ગુણાકાર ક્રમનો નિયમ કેમ પાળતો નથી?

જો $\vec{A} + \vec{B} + \vec{C} = 0$ હોય,તો $\vec{A} \times \vec{B}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo