જો $A =3 \hat{ i }+4 \hat{ j }$ અને $B =6 \hat{ i }+8 \hat{ j }$ છે. નીચેના પૈકી શું સાચું છે?

  • A
    $A \times B =0$
  • B
    $\frac{| A |}{| B |}=\frac{1}{2}$
  • C
    $(a)$ અને $(b)$
  • D
    $A \cdot| B |=48$

Similar Questions

સદિશો $\vec A = (2,\, -\,3, \,1)$ અને $\vec B = (3,\, 4, \,n) $ પરસ્પર લંબ હોય, તો $n$ તેની કિંમત શોધો. 

અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી સદિશનું મૂલ્ય અને દિશા જણાવો.

સદીશ $A=\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદીશ $\vec{B}=\hat{i}+\hat{j}$ પરનો પ્રક્ષેપણ શું થાય?

  • [JEE MAIN 2021]

જો $\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }$ હોય, તો $\overrightarrow{ F }$ અને $\overrightarrow{ r }$ ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

  • [NEET 2022]

$(\vec{M} \times \vec{N})$ અને $(\vec{N} \times \vec{M})$ સદિશો વચ્ચેનો ખૂણો શું થાય?