જો $\overrightarrow P .\overrightarrow Q = PQ,$ તો $\overrightarrow P $ અને $\overrightarrow Q $ બંને વચ્ચે નો ખૂણો ....... $^o$ હશે.
$ \hat i + 2\hat j + 3\hat k $ અને $ 3\hat i - 2\hat j + \hat k $ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો લખો અને સમજાવો.
$\vec A = 3\hat i + 4\hat j + 5\hat k$ અને $\vec B = 3\hat i + 4\hat j - 5\hat k$ સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?
સદિશ $ A = 2\hat i + 3\hat j $ નો સદિશ $ \hat i + \hat j $ ની દિશામાંનો ઘટક