પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વ પ્રવેગ $g$ હોય તો પૃથ્વી ની ઘનતા કેટલી થાય?

  • A

    $4\pi G/3gR$

  • B

    $3\pi R/4gG$

  • C

    $3g/4\pi RG$

  • D

    $\pi RG/12G$

Similar Questions

વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય

એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{10}$ (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.

  • [NEET 2024]

પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ? 

પૃથ્વીની સપાટીથી $h < \,< R_e$ ઉંચાઈ માટે વાપરી શકાતું ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો.

એક રોકેટ ને $10\, km/s$ ના વેગે ગતિ કરે છે જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તો રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?