પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીના ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગ $g$નું મૂલ્ય વધારે હશે. કારણ કે ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વીની ત્રિજ્યા, વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા કરતાં $21\,km$ ઓછી છે અને ગુરુત્વપ્રવેગ $g \propto \frac{1}{ R _{e}^{2}}$ હોવાથી ધ્રુવ પાસેનું મૂલ્ય વધારે મળે.

Similar Questions

એક ગ્રહ નું દળ પૃથ્વી કરતાં $80$ માં ભાગનું અને વ્યાસ બમણો છે. જો પૃથ્વી પર $ g =9.8\, m/s^2$ તો ગ્રહ માટે $g $ નું મૂલ્ય ........ $m/{s^2}$ થાય.

મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ? 

જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ  સેકંડ દોલકની લંબાઈ__________હશે.

  • [JEE MAIN 2024]

પૃથ્વી એક નિયમિત દળ ધનતા ધરાવતો એક ગોળો છે તેમ ધારતાં, એક પદાર્થ નું પૃથ્વીની સપાટી ઉપર વજન $300 \mathrm{~N}$ હોય તો પૃથ્વીની સપાટીની અંદર $R / 4$ અંતરે તેનું વજન કેટલું થશે ?

  • [JEE MAIN 2024]

જો સૂર્યનું દ્રવ્યમાન દસ ગણુ નાનું હોત અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દસ ગણો મોટો હોત તો નીચેનામાંથી કયું સાચું ના થાય?

  • [NEET 2018]