પૃથ્વીની સપાટીથી $h < \,< R_e$ ઉંચાઈ માટે વાપરી શકાતું ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો.
પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી તેથી ગુરૂત્વપ્રવેગ $(g)$ પર શું અસર થાય છે ?
$\frac {GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.
વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.
કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય