એવા વર્તુળનો વ્યાસ શોધો કે જેનું ક્ષેત્રફળ અનુક્રમે $20$ સેમી અને $48$ સેમી વ્યાસ હોય તેવાં બે વર્તુળોનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય. (સેમીમાં)

  • A

    $52$

  • B

    $26$

  • C

    $676$

  • D

    $24$

Similar Questions

વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો ચાપ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો.

દર્શાવેલ આકૃતિ ત્રણ અર્ધવર્તુળો દ્વારા બનાવવામાં આવી છે. જો $OA = OB = 70$ સેમી હોય, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

$8$ સેમી ત્રિજયાના વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ ....... (સેમી$^2$ માં)

એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $352$ મી છે. આ મેદાનનું ક્ષેત્રફળ શોધો. (મી$^2$)

એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)