કોઈપણ બે સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ માટે,જો $\overrightarrow{A} \cdot \overrightarrow{B} = |\overrightarrow{A} \times \overrightarrow{B}|$ હોય,તો $\overrightarrow{C} = \overrightarrow{A} + \overrightarrow{B}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\sqrt{A^2 + B^2}$
  • B
    $A + B$
  • C
    $\sqrt{A^2 + B^2 + \frac{AB}{\sqrt{2}}}$
  • D
    $\sqrt{A^2 + B^2 + \sqrt{2} AB}$

Explore More

Similar Questions

જો $\vec{A} + \vec{B} + \vec{C} = 0$ હોય,તો $\vec{A} \times \vec{B}$ બરાબર શું થાય?

સમાંતરબાજુ ચતુષ્કોણની બે પાસપાસેની બાજુઓ બે સદિશો $\hat{i} + 2\hat{j} + 3\hat{k}$ અને $3\hat{i} - 2\hat{j} + \hat{k}$ દ્વારા દર્શાવવામાં આવે છે. સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે?

આપેલ છે કે $|\vec{A}_1|=2, |\vec{A}_2|=3$ અને $|\vec{A}_1+\vec{A}_2|=3$. $(\vec{A}_1+2 \vec{A}_2) \cdot (3 \vec{A}_1-4 \vec{A}_2)$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

$\vec{A}$,$\vec{B}$ અને $\vec{C}$ ત્રણ અસમરેખ,અસમતલીય સદિશો છે. $\vec{A} \times (\vec{B} \times \vec{C})$ ની દિશા વિશે તમે શું કહી શકો?

જો $\overrightarrow{P} \cdot \overrightarrow{Q} = PQ$ હોય,તો $\overrightarrow{P}$ અને $\overrightarrow{Q}$ વચ્ચેનો ખૂણો ....... $^\circ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo