$176$ મી અંતર કાપવા, $1.54$ મી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળાકાર પૈડાએ કરેલાં પરિભ્રમણની સંખ્યા શોધો.
$40$
$80$
$120$
$160$
જેના અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય, તેવાં બે ભિન્ન વર્તુળોના બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં હોય. આ વિધાન સત્ય છે ? શા માટે ?
બે ભિન્ન વર્તુળોનાં બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં છે. શું તે જરૂરી છે કે તેના અનુરૂપ ચાપની લંબાઈ સરખી હોય ? શા માટે ?
આકૃતિમાં દર્શાવેલ બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા $21$ સેમી અને $28$ સેમી છે. જો $m \angle A O B=40$ હોય, તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.
એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?