એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

False,

It is true only in the case of minor segment. But in case of major segment area is always greater than the area of sector.

Similar Questions

બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર $4: 5$ છે, તો તેમનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ......... હોય.

વર્તુળની ત્રિજ્યા  $14 \,cm $ છે અને લઘુચાપ $\widehat{ ACB }$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ  $77 \,cm ^{2}$ છે. તો લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $\ldots \ldots \ldots \ldots$ મેળવો.

વર્તુળની ત્રિજ્યા $7\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $\frac{86}{3}\,cm $ છે. તો આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.

આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસ $ABCD$ ની બાજુ ઓ $AB, BC, CD$ અને $DA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q, R$ અને $S$ છે અને તેમને $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને દોરેલાં ચાપ જોડીમાં છેદે છે. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

જેના અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય, તેવાં બે ભિન્ન વર્તુળોના બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં હોય. આ વિધાન સત્ય છે ? શા માટે ?