આકૃતિમાં દર્શાવેલ બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા $21$ સેમી અને $28$ સેમી છે. જો $m \angle A O B=40$ હોય, તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$125.65$
$175.36$
$119.78$
$114.46$
એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ $50$ મી છે. ખેતરના એક ખૂણે $3$ મી લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ખેતરમાં ચરવા મળે તેટલી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.
$14$ સેમીની ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો $60^{\circ}$નો હોય એવા લધુવૃત્તખંડનું ક્ષેત્રફળ
શોધો. (સેમી$^2$ માં)
એક વર્તુળનું ક્ષેત્રફળ $75.46$ સેમી$^2$ છે. આ વર્તુળનો પરિઘ શોધો. (સેમી માં)