$3$ ના પ્રથમ $10$ ગુણકો માટે મધ્યક અને વિચરણ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$3$ ના પ્રથમ $10$ ગુણકો $3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30$ છે.
અહીં,અવલોકનોની સંખ્યા $n = 10$ છે.
મધ્યક $\bar{x}$ ની ગણતરી નીચે મુજબ છે:
$\bar{x} = \frac{\sum_{i=1}^{10} x_i}{10} = \frac{165}{10} = 16.5$.
વિચરણ માટેની ગણતરી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:
$x_i$ $(x_i - \bar{x})^2$
$3$ $182.25$
$6$ $110.25$
$9$ $56.25$
$12$ $20.25$
$15$ $2.25$
$18$ $2.25$
$21$ $20.25$
$24$ $56.25$
$27$ $110.25$
$30$ $182.25$

વર્ગોનો સરવાળો $\sum (x_i - \bar{x})^2 = 742.5$.
વિચરણ $(\sigma^2) = \frac{1}{n} \sum (x_i - \bar{x})^2 = \frac{742.5}{10} = 74.25$.

Explore More

Similar Questions

$a, a+d, a+2 d, \ldots, a+2 n d$ નું પ્રમાણિત વિચલન શોધો.

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે અને ત્યારબાદ દરેક સંખ્યામાં $8$ ઉમેરવામાં આવે,તો મળતા નવા અવલોકનોનું વિચરણ કેટલું થાય?

$A.P.$ ના પ્રથમ $n$ પદોનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો,જેનું પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ છે.

Difficult
View Solution

જો $\sum_{i=1}^{10} (x_i - 15) = 12$ અને $\sum_{i=1}^{10} (x_i - 15)^2 = 18$ હોય,તો અવલોકનો $x_1, x_2, \dots, x_{10}$ નું પ્રમાણિત વિચલન શોધો.

Difficult
View Solution

જો ચડતા ક્રમમાં લખાયેલ માહિતી $6, 7, x-2, x, 18$ અને $21$ નો મધ્યસ્થ $16$ હોય,તો તે માહિતીનું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo