એક ઘડિયાળના મિનિટકાંટાની લંબાઈ $5$ સેમી છે. મિનિટકાંટાએ સવારના $6:05$ અને સવારના $6:40$ દરમિયાન આંતરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી $^2$ માં)
$21$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના લઘુચાપની લંબાઈ $33$ સેમી છે. લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. આ ચાપ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો
આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)
$3850$ સેમી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળના કેન્દ્ર આગળ $90$ ના માપનો ખૂણો આંતરે તે ચાપની લંબાઈ ......... સેમી હોય.
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)