$s$ મીટર અંતર કાપવામાં, એક $r$ ત્રિજ્યાવાળું વર્તુળાકાર ચક્ર, $\frac{s}{2 \pi r}$ પરિભ્રમણ કરે છે. આ વિધાન સાચું છે ? શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

True

The distance covered in one revolution is $2 \pi r$ i.e., its circumference.

Similar Questions

એક વર્તુળનો પરિઘ $251.2$ સેમી છે. તેનો વ્યાસ શોધો. $(\pi=3.14)$ (સેમી માં)

બાજુની આકૃતિમાં $\overline{ P S }$ વ્યાસ પર એક વર્તુળ દોરેલ છે.$PS = 12$ સેમી તથા $PQ = QR = RS$ છે. $\overline{ PQ }$અને $\overline{ Q S }$વ્યાસવાળા અર્ધવર્તુળો દોરેલ છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો.$(\pi=3.14)$

વર્તુળની ત્રિજ્યા $42\,cm ,$ છે  અને તેને સંગત લઘુચાપએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો  $120$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ છે..

તે સાચું છે કે એક પરિભ્રમણ દરમિયાન $d$ સેમી વ્યાસના વર્તુળાકાર ચક્રએ કાપેલું અંતર $2 \pi d$ સેમી છે ? શા માટે ?

કેન્દ્રીય ખૂણો $200^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ  $770$ સેમી$^2$ છે. આ વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો.  (સેમીમાં)